IT વિભાગે વડોદરા એરપોર્ટ પરથી કરી ઉદ્યોગપતિની ધરપકડ, જુઓ વિગત
વડોદરા એરપોર્ટ પરથી ઝડપાયો ઉદ્યોગપતિ ,કોસંબાનો ઉદ્યોગપતિ દિનેશ ગુપ્તા ઝડપાયો. 10 લાખની રોકડ સાથે IT વિભાગે દિનેશ ગુપ્તાને પકડયો . કોસંબા ખાતેની પ્રગતિ ગ્લાસ પ્રા. લિ અને મુંબઈની ઓફિસમાં આઈટીના દરોડા પાડવામાં આવ્યા. ITની તપાસમાં બિનહિસાબી નાણાંનો પણ પર્દાફાશ થયો છે. ITએ મોટા પ્રમાણમાં વાંધાજનક દસ્તાવેજો જપ્ત કર્યા.

|Updated: May 14, 2019, 09:35 AM IST