Videos

ઇટ્સ માય સ્કૂલ: નવસારીની પ્રતાપ સ્કૂલની ખાસિયતો

નવસારી ના વાંસદા ખાતે આવેલી પ્રતાપ હાઈસ્કૂલની આ સ્કુલ ૧૦૦ વર્ષ જૂની રાજા રજવાડા ના સમય ની સ્કુલ છે.આ સ્કુલ હાલ પોતાનો શતાબ્દી વર્ષની ઉજવણી કરી રહ્યું છે.પ્રતાપ હાઈસ્કુલ ની શરૂઆત વાંસદા સ્ટેટ ના રાજા શ્રીમાન પ્રતાપસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.જેનો મુખ્ય ઉદ્દેશ સ્ટેટ ના લોકોને શિક્ષણ મળી રહે તેવો હતો.ત્યારબાદ આ શાળા નું સંચાલન વાંસદા તાલુકા કેળવણી મંડળ ને સોંપવામાં આવ્યું છે.

Video Thumbnail
Advertisement

Read More