ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા પહોંચ્યા અમદાવાદ એરપોર્ટ, જુઓ કાર્યકરોએ શું કહ્યું
ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા આજથી ગુજરાતના પ્રવાસે છે. તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા.એરપોર્ટ પર પ્રદેશ પ્રમુખ, મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને પ્રદેશના નેતાઓએ જે.પી.નડ્ડાનું ભવ્ય સ્વાગત કર્યું.

|Updated: Jul 19, 2019, 04:50 PM IST