Videos

25 વર્ષ રાહ જોઈ, પણ લોકોને ડીપી કપાતનું વળતર નથી મળ્યું

જામનગરમાં પચીસ વર્ષ જેટલો સમય વિતી ગયો તેમ છતાં શહેરના મોટાભાગના ડીપી કપાતના અસરગ્રસ્તો જોઈ રહ્યાં છે. ત્યારે મનપા પાસેથી વળતરની રાહ જોવાઈ રહી છે. મનપા દ્વારા પણ ડીપી કપાતના અસરગ્રસ્તોને મનપાની નાણાકીય જોગવાઇઓ અને અસરગ્રસ્તોને દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવાના બહાને વર્ષોથી હેરાન કરી કરોડોનું વળતર ન ચૂકવવામાં આવતું હોવાનો વિપક્ષી સિનિયર નગરસેવકે આક્ષેપ કર્યો છે.

Video Thumbnail
Advertisement

Read More