Videos

જમ્મુ કાશ્મીર: પવિત્ર અમરનાથ યાત્રા આજથી થઈ શરૂ, જુઓ સુરક્ષા માટેની શું છે તૈયારીઓ

જમ્મુ કાશ્મીર: અમરનાથ યાત્રા 1 જુલાઈથી 15 ઓગસ્ટ સુધી ચલાશે. આ યાત્રાની સુરક્ષા માટે જમ્મુ કાશ્મીર સરકાર, સુરક્ષા દળ અને કેન્દ્ર ગૃહ મંત્રાલયના યોગ્ય વ્યવસ્થા કરી છે. પાકિસ્તાનની સાથે સખત વલણ આપનાવવા અને ખાડીમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટને ધ્યાનમાં રાખી આ વખતે અમરનાથ યાત્રાને લઇને સુરક્ષા એજન્સી સતર્ક છે.

Video Thumbnail
Advertisement

Read More