જામનગરના હોલિડે વોટર રિસોર્ટમાં ફરી વાર માથાકૂટ
જામનગરના હોલિડે વોટર રિસોર્ટમાં ફરી વાર માથાકૂટ સર્જાઇ છે, લોકરની ચાવી આપવા બાબતે વોટર રિસોર્ટના બાઉન્સર અને નહાવા ગયેલા યુવાનો વચ્ચે બઘડાટી બોલી, જે બાદ વોટર રિસોર્ટના બાઉન્સરોએ 10 જેટલા યુવાનોને માર મર્યો, હોલિડે વોટર રિસોર્ટમાં આ અગાઉ પણ માથાકૂટની અનેક ઘટનાઓ બની ચૂકી છે.

|Updated: Jun 06, 2019, 08:30 PM IST