જામનગર: ગ્રામજનો અને GSFCના અધિકારીઓ વચ્ચે બબાલ, જિલ્લા કલેક્ટર અને ગ્રામજનો વચ્ચેની બેઠક નિષ્ફળ
સિક્કાના ગ્રામજનોએ મચાવ્યો ભારે હોબાળો, GSFC દ્વારા ગામમાં ઉભી કરાતી દિવાલનું કામ અટકાવાયું. સિક્કાના ગ્રામજનો અને GSFCના અધિકારીઓ વચ્ચે ગરમા ગરમી થઈ હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ પહોંચી.

|Updated: Jul 22, 2019, 07:40 PM IST