જામનગર: ગ્રામજનો અને GSFCના અધિકારીઓ વચ્ચે એકવાર ફરી હોબાળો, જુઓ વીડિયો
સિક્કાના ગ્રામજનોએ મચાવ્યો ભારે હોબાળો, GSFC દ્વારા ગામમાં ઉભી કરાતી દિવાલનું કામ અટકાવાયું. સિક્કાના ગ્રામજનો અને GSFCના અધિકારીઓ વચ્ચે ગરમા ગરમી થઈ હતી. પરિસ્થિતિ વણસે નહીં તે માટે પોલીસ પહોંચી.
દીવાલ ઉભી થાય તો ગામમાં પાણી ભરાવાના મોટા પ્રશ્નો સર્જાઇ શકે છે. સિક્કા નગરપાલિકાની મંજૂરી ન હોવા છતાં જીએસએફસી દ્વારા કરાઇ રહ્યું છે કામ.

|Updated: Jul 23, 2019, 05:25 PM IST