Videos

જામનગર કોર્પોરેશની બેદરકારી મુદ્દે વિપક્ષનો હોબાળો

જામનગર કોર્પોરેશનની બેદરકારી મુદ્દે વિપક્ષે હોબાળો કર્યો હતો. વિપક્ષે કોર્પોરેશનની બેઠકમાં તથા મેયરની કેબિનમાં કચરો ફેંકીને વિરોધ કર્યો હતો. વિપક્ષનો આરોપ છેકે કોર્પોરેશન સ્વચ્છતા મુદ્દે ખુબ જ ઢીલી નીતિ રાખી રહ્યા છે. જેના કારણે ગંદકીનુ સામ્રાજ્ય જામ્યું છે અને જેના પગલે સમગ્ર શહેરને રોગચાળાએ ભરડામાં લીધું છે.

Video Thumbnail
Advertisement

Read More