જામનગર:પાક વીમા સહિતના પડતર પ્રશ્નો માટે લાલપુરમાં વિશાળ ખેડૂત સંમેલન...જુઓ સમગ્ર અહેવાલ
જામનગરના લાલપુરમાં વિશાળ ખેડૂત સંમેલનનું આયોજન કરવામાં આવ્યું....પાક વીમા સહિતના પડતર પ્રશ્નોને લઇ બહોળી સંખ્યામાં ખેડૂતો સંમેલનમાં જોડાયા...સંમેલન બાદ ખેડૂતો રેલી કાઢી ડેપ્યૂટી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું.....સરકારે લાલપુર તાલુકાને અછતગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો છે...

|Updated: Apr 01, 2019, 02:20 PM IST