જામનગર : ભાજપની મહિલા નગરસેવિકાની અનોખી ગાંધીગીરી
જામનગર ભાજપની મહિલા નગરસેવિકાની અનોખી ગાંધીગીરી જોવા મળી હતી. મનપાના ઓનલાઇન ફરિયાદ કોલ સેન્ટરમાં પોતે જાતે ફરિયાદ લેવા બેઠા હતા. ઓનલાઇન ફરિયાદમાં મનપાના ધાંધિયા સામે ભાજપ નગર સેવિકાના આક્રોશ જોવા મળ્યો હતો. ભાજપના મહિલા નગર સેવિકા રચના નંદાણીયા પોતે સરકારી કામકાજમાં જોડાયા હતા. છેલ્લા એક કલાકથી ઓનલાઇન કેન્દ્રમાં તેમના દ્વારા ફરિયાદ લેવામા આવી રહી છે.

|Updated: Mar 17, 2020, 02:50 PM IST