Videos

જામનગર મનપામાં બબાલ ઘટનામાં નગરસેવિકા ઘાયલ

જામનગર મહાનગરપાલિકામાં આજે યોજાયેલ સ્ટે. કમિટીમાં નવાગામ ઘેડ વિસ્તારમાં 12 મી. ડીપી કપાતના લોકોને ને સાંભળવા માટે બોલાવવામાં આવ્યા હતા...આ સમયે નવાગામ ઘેડ વોર્ડ નં.4 ના ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો પણ સ્થાનિકોની રજૂઆતમાં સાથે જોડાયા હતા. પરંતુ સ્ટેન્ડિંગ કમિટી દરમિયાન રજૂઆત કરતી વેળાએ મીડિયાને ચેરમેન દ્વારા કમિટી બેઠક માં પ્રવેશ ન અપાતા મામલો ભારે ગરમાતા રજૂઆત કરવા આવેલા ખુદ શાસક પક્ષના ભાજપના મહિલા નગરસેવિકા રચનાબેન નંદાણીયા અને મનપા સિક્યુરિટી ઓફિસર તેમજ પોલીસ વચ્ચે મીડિયાના પ્રવેશ મામલે ઝપાઝપી થતાં વાતાવરણ ભારે ઉગ્ર બન્યું હતું.

Video Thumbnail
Advertisement

Read More