Videos

સુરતમાં જનતા રેડ: સ્પાની આડમાં ચાલતું કુટણખાનું ઝડપાયું

સુરતના મારૂતિ ચોક નજીક કુટણખાનું ઝડપાયું છે. સ્પાની આડમાં ચલાવવામાં કુટણખાનું આવતું હતું. જનતા એ રેડ કરી કુટણખાનું ઝડપી પાડ્યું. પોલીસે ઘટના સ્થળ પર પહોંચી ચાર લલના સહિત બે યુવકોની અટકાયત કરી હતી.

Video Thumbnail
Advertisement

Read More