જામનગરમાં જન્માષ્ટમીના મેળામાં ઉમટ્યો માનવ મહેરામણ. ભારતીય સંસ્કૃતિમાં મેળાનું આગવું મહત્વ છે અને લોકો મન ભરીને સાતમ અને આઠમના મેળાની મજા માણી રહ્યા છે.