Videos

જસદણ પેટા ચૂંટણી : ક્ષતિ નીકળી તો આજે ગયા...

jasdan by election 2018 today candidate form verification. last day total 19 candidate file him nomination. fight between bip candidate kunvarji bavaliya and congress leader avsar nakia

જસદણ પેટા ચૂંટણી જંગમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર છે. પરંતુ ફોર્મ ભરવાના અંતિમ દિવસે 19 ઉમેદવારી નોંધાઇ હતી. હવે આજે ફોર્મ ચકાસણી કરાશે. જેમાં ઉમેદવારના ફોર્મની કોઇ ક્ષતિ જણાશે તો મેદાનમાંથી બહાર નીકળી જવું પડશે. ખરાખરીના આ જંગમાં ભાજપના કુંવરજી બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકિયા વચ્ચે ટક્કર છે. 

Video Thumbnail
Advertisement

jasdan by election 2018 today candidate form verification. last day total 19 candidate file him nomination. fight between bip candidate kunvarji bavaliya and congress leader avsar nakia

Read More