Videos

જમીન પર આળોટીને રાસ રમતો જયંતી ભાનુશાળીનો આ Video તમે નહિ જોયો હોય

કચ્છ જીલ્લાના ભુજથી અમદાવાદ તરફ જઈ રહેલા અબડાસા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જયંતિભાઇ ભાનુશાળીની ચાલુ ટ્રેનમાં ગોળીઓ ધરબીને હત્યા કરી નાખવામાં આવી હતી. જેથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ત્યારે જયંતી ભાનુશાળીનો ગરબા રમતો એક વીડિયો વાઈરલ થયો છે, જેમાં તેઓ જમીન પર આળોટીને રાસ રમી રહ્યાં છે. આ વીડિયોમાં તેઓ જમીન પર રાસ-દાંડિયા ફટકારી રહ્યા છે, તો બીજી તરફ ઉપર કેટલાક લોકો તેમના પર રૂપિયા વરસાવી રહ્યાં છે. આમ, મસ્તીથી રાસ કરતા ભાગ્યે જ તેમને કોઈએ જોયા હશે.

Video Thumbnail
Advertisement

Read More