Videos

ચર્ચામાં ફરી JNU : હુમલાની ઘટના બાદ વિદ્યાર્થીઓનો રોષ રસ્તા પર ઉતરી આવ્યો

રવિવારની રાત્રે જેએનયુમાં થયેલી ઘટનાએ સમગ્ર દેશના વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ઉભો કરી દીધો છે. બુકાનીધારી શખ્સોએ ઘૂસી તોડફોડ તો કરી પણ વિદ્યાર્થીઓ અને પ્રોફેસર્સને પણ માર્યા હોવાનું સામે આવ્યું. આ સાથે જ સમગ્ર દેશમાં વિદ્યાર્થીઓ બેનર લઈ ઉતરી આવ્યા છે અને કરી રહ્યાં છે ન્યાયની માગ...

Video Thumbnail
Advertisement

Read More