જૂનાગઢના માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ જણાવ્યું કે માણાવદર-બાંટવા પોલીસકર્મીઓ જુગારનો ટાર્ગેટ પૂરો ન થાય તો નિર્દોષ લોકો પાસે પૈસા ઉઘરાવે છે. મહિને 60 થી 80 હજારનો હપ્તો વસૂલે છે. આ બાબતે તેઓ SPની મુલાકાત પણ લેશે. ધારાસભ્યના આપેક્ષો બાદ DYSP દિનેશ કોડિયાતરની પ્રતિક્રિયા પણ સામે આવી છે અને જવાબો આપ્યાં છે...
"હરતીફરતી જુગારની ક્લબ ચલાવીને પૈસા ઉઘરાવે છે" માણાવદર ધારાસભ્યના પોલીસમથકો પર ગંભીર આરોપ...DYSPનું આવ્યું નિવેદન