Videos

જૂનાગઢ: કોઝવે તૂટવા મુદ્દે મોટા સમાચાર, કલેક્ટરે કહ્યું- કોઝવે તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવ્યો છે, જુઓ Video

Watch Video:  જુનાગઢના માંગરોળમાં કેશોદના માધવપુરથી જોડતો આજકનો કોઝવે આજે સવારે અચાનક તૂટી પડ્યો હતો. કોઝવેના સમારકામ દરમિયાન આ ઘટના બની હતી. સ્લેબ તૂટી જતા કોઝવે ધડામ થયો હતો. આ મુદ્દે કલેક્ટરનું કહેવું છે કે આ કોઝવે તૂટ્યો નથી પરંતુ તોડવામાં આવ્યો છે. કોઝવે પહેલા જ બંધ  કરાયો હતો. વાહનવ્યવહાર માટે બંધ હતો. કેટલાક ગામવાળા કામગીરી જોવા માટે આવ્યા હતા. ના પાડી તો પણ ઊભા રહેલા લોકો અંદર પડ્યા હતા. વધુ વિગતો માટે જુઓ વીડિયો. 

junagadh news Collector said Causeway is not broken but has been demolished watch video for more details

Video Thumbnail
Advertisement

Read More