થનગનાટ: નવરાત્રી આવતા જ ગરબાની માંગમાં વધારો...
સામાન્ય રીતે ગરબા એટલે માટે દાંડી સમજતા હોઇએ છીએ. પરંતુ નવરાત્રીમાં કાચી માટીમાંથી બનેલા ગરબાઓનું પણ અનેરૂ મહાત્મય છે. આ ગરબાઓ નવરાત્રીનાં નવ દિવસ સુધી રાખવામાં આવે છે અને તેમાં દિવો કરીને તેને પુજવામાં આવે છે. ત્યાર બાદ નદીમાં પધરાવી દેવાનાં હોય છે.

|Updated: Sep 25, 2019, 06:35 PM IST