વડોદરાના કલ્યાણનગરના લોકોમાં નારાજગી, આત્મવિલોપનની ઉચ્ચારી ચીમકી
વડોદરાના કલ્યાણનગરના લાભાર્થીઓએ કલ્યાણ નગરમાં આવસના મકાનો આપવાની માંગ સાથે સુરસાગર તળાવમાં સામૂહિક આત્મવિલોપનની કોશિશ કરતા હડકંપ મચી જવા પામ્યો છે. લાભાર્થીઓએ એક દિવસ પહેલા જ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી, જેના કારણે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. છતાં લાભાર્થીઓ આત્મવિલોપન કરવા પહોંચ્યા હતા.

|Updated: Dec 14, 2019, 12:25 PM IST