Videos

અમદાવાદમાં યોજાયો કનિકા કપૂરનો કોન્સર્ટ

પ્રો કબડ્ડી સીઝન 7ની પ્લે ઓફની મેચ અમદાવાદમાં આવેલા કાંકરિયા સ્થિત ટ્રાન્સ્ટેડિયા ખાતે રમાઈ રહી છે ત્યારે સેમી ફાઈનલ મેચમાં જાણીતા સિંગર કનિકા કપૂર ખાસ મહેમાન બન્યા હતા. કબડ્ડીની સેમી ફાઈનલ મેચ શરૂ થાય તે પહેલાં જાણીતા સિંગર કનિકા કપૂરનો લાઈવ કોન્સર્ટ પણ યોજાયો જેમાં કનિકા કપૂરે પોતાના સૂરનો જાદુ રેલાવ્યો હતો સાથે જ ઓડિયન્સની ફરમાઈશ મુજબના ગીતોથી ઓડિયન્સના દિલ જીત્યા હતા.

Video Thumbnail
Advertisement

Read More