દમણમાં ત્રીજા માળેથી પડેલા બાળકનો આબાદ બચાવ થયો છે. ત્રીજા માળે રમતા રમતા બાળક નીચે પડી ગયું હતું. ગ્રાઉન્ડમાં ઉભેલા લોકોએ કેચ કરી બાળકને બચાવી લીધું હતું. ત્રીજા માળેથી પટકાયલો બાળક બીજા માળે ગ્રીલમાં ફસાયો અને ત્યાર બાદ નીચે પડ્યો હતો. બાળક જમીન દોસ્ત થાય તે પહેલાં લોકોએ બચાવી લીધો હતો. બાળક કેચ કરવાનો વીડિયો વાયરલ થયો.