Videos

સોળ શણગાર સજીને પહોંચી હાર્દિકની દુલ્હન કિંજલ, Video

પાટીદાર અનામત આંદોલનનો નેતા હાર્દિક પટેલ આજે સુરેન્દ્રનગરની કિંજલ પરીખને પરણવા જઈ રહ્યો છે. ત્યારે વહેલી સવારથી જ હાર્દિકના લગ્નની વિધિઓ શરૂ થઈ ગઈ હતી. વહેલી સવારે વિરમગામથી વર અને કન્યા પક્ષ દિગસર જવા રવાના થયો હતો. જ્યાં આજે અત્યંત સાદાઈ પૂર્વક લગ્નવિધિ યોજાવાની છે.

Video Thumbnail
Advertisement

Read More