ગાંધીધામ ખાતે લોકગાયક કીર્તિદાન ગઢવીએ કરી ઉત્તરાયણની ઉજવણી
ગાંધીધામ ખાતે લોક ગાયક કિર્તીદાન ગઢવી પોતાના સાસરીયા પ્રથમ વખત મકરસંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી સહ પરિવાર સાથે પતંગ ચગાવી ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી આ સમયે તેમના ધર્મપત્ની સોનલબેન અને બે પુત્રો ક્રિષ્ના અને રાગ પણ સાથે રહી પતંગોત્સવ ઉજવ્યો હતો

|Updated: Jan 14, 2020, 04:25 PM IST