Videos

આજનુ રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો દિવસ

જાણો આજનું રાશિ ભવિષ્ય? કેવો રહેશે આજનો આપનો દિવસ, આજનો દિવસ 17 ડિસેમ્બર 2018. માગશર સુદ નોમ, આજે રેવતી નક્ષત્ર અને વરિયાન યોગ છે. ચંદ્ર રાશિ મીન છે. આજે જન્મેલાઓની રાશિ મીન એટલે કે એમના નામ દ,ચ,ઝ અને થ અક્ષરથી રાખી શકાય. આજે વહેલી પરોઢે પંચક ઉતરી જાય છે અને સૂર્યનું ધન રાશિમાં ભ્રમણ શરૂ થયું છે. 

Video Thumbnail
Advertisement

Read More