કુંવરજી બાવળીયા બની શકે છે Dy CM? જાણો વિગત
જસદણ પેટા ચૂંટણીમાં જીત સાથે કમળ ખીલવનાર કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાને સરકારમાં મોટી જવાબદારી મળી શકે એમ છે. ડેપ્યૂટી સીએમ તરીકે એમને પ્રમોટ કરવામાં આવે એવી ચર્ચાઓ ઉઠતાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ચર્ચાસ્પદ આ મામલે શું છે હકીકત, જુઓ વીડિયો

|Updated: Jan 04, 2019, 06:20 PM IST