ચાલુ મતદાનમાં જ કુંવરજીની ઓડિયો ક્લિપ વાઈરલ
જસદણની ચૂંટણી જીતવું કોંગ્રેસ અને ભાજપ બંને માટે જરૂરી બની ગયું છે. તેમાં કોઈ બેમત નથી કે, બંને પક્ષોએ પ્રચાર કરવામાં કંઈ બાકી રાખ્યું નથી. ત્યારે હવે કુંવરજી બાવળીયાની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. જેમં કોંગ્રેસ દ્વારા આક્ષેપ લગાવાયો છે કે, કુંવરજી મતદારોને ધમકાવી રહ્યા હતા. જોકે, ઝી ન્યૂઝ આ ઓડિયોની પુષ્ટિ કરતું નથી.

|Updated: Dec 20, 2018, 04:15 PM IST