કુતિયાણાના MLA કાંધલ જાડેજાએ ચણાની ખરીદી મામલે પૂરવઠા મંત્રીને લખ્યો પત્ર
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ ચણાની ખરીદી મામલે પૂરવઠા મંત્રીને પત્ર લખી કરી રજૂઆત. ખરીદીની ઓનલાઈન પ્રક્રિયા ગ્રામ્યકક્ષાએ કરી ચણાની ખરીદીમાં વધારો કરવા પત્ર લખ્યો. ઘેડ વિસ્તારમાં ચણાનું મબલખ પાક થયું છે.

|Updated: Feb 21, 2020, 01:25 PM IST