અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં અભૂતપૂર્વ ભીડ
અમદાવાદના કાંકરિયા કાર્નિવલમાં અભૂતપૂર્વ ભીડ ઉમટી છે. આજે કાર્નિવલનો છેલ્લો દિવસ છે અને લોકોના ધસારાને મામલે પોલીસ અને AMC તંત્ર સતર્ક છે. જો હવે વધુ ભીડ થશે તો પ્રવેશ બંધ કરવામાં આવશે.

|Updated: Dec 31, 2019, 08:10 PM IST