Videos

વોઇસ ઓફ ઇન્ડિયા: વિશેષ કાર્યક્રમમાં જુઓ લતા મંગેશકરની ફિલ્મી સફર

લતા મંગેશકર એક એવી હસ્તી જેમણે ગાયિકીમાં તે સ્થાન મેળવ્યું જેમના માટે શબ્દો ખૂટી પડે. તેમના સૂરમાં એવો જાદુ હતો કે, તેમણે નાનાથી લઈને તમામ લોકોમાં સ્થાન મેળવ્યું. તેમને આગામી પેઢીના લોકો પણ ક્યારેય ભૂલી શકશે નહીં. એક એવો અવાજ જે કાને પડતાં જ સાંભળવાનું મન થઈ જાય.. પ્લેબેકની દુનિયામાં લતાજીએ એવો પરચમ લહેરાવ્યો કે સાત દાયકા પછી પણ તે કાયમ છે.

Video Thumbnail
Advertisement

Read More