આજના મહત્વના ગુજરાતી સમાચાર, જુઓ સ્પીડ ન્યૂઝ
ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનું રવિવારે નિધન થતાં દેશભરમાં શોકની લાગણી પ્રસરી છે. આજે સાંજે એમના અંતિમ સંસ્કાર કરાશે. પીએમ મોદી સહિત દિગ્ગજ નેતાઓ જોડાશે. અંતિમ યાત્રાની પળે પળની માહિતી ઉપરાંત દેશ વિદેશના લેટેસ્ટ સમાચાર જાણવા જુઓ સ્પીડ ન્યૂઝ

|Updated: Mar 18, 2019, 12:10 PM IST