Videos

અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ અંગે USથી વકીલ માઈક એન્ડ્રુઝ પહોંચ્યા અમદાવાદ, ઘટનાસ્થળનું કર્યું નિરિક્ષણ, જુઓ VIDEO

યુએસમાં એવિએશનના નિષ્ણાત વકીલ માઈક એન્ડ્રુઝ ગુજરાતની મુલાકાત પર છે. પહેલા તેઓ સુરત ગયા હતા ત્યારબાદ હવે અમદાવાદ પહોંચ્યા છે. અહીં મેઘાણીનગર કે જ્યાં પ્લેન ક્રેશ થયો હતો તેનું નિરીક્ષણ કરવા પણ પહોંચ્યા હતા. આ દુર્ઘટનાનો ભોગ બનેલ લોકોના કુલ 80  પરિજનોએ લડત લડવા એન્ડ્રુઝને અરજી આપી છે. તેઓ ગુજરાત કોર્ટમાં અરજી કરશે. આ કેસ અંગે ડેટાના વિશ્લેષણ માટે એન્ડ્રુઝે 13 ઓગસ્ટ સુધી અમદાવાદમાં રહેશે. ત્યારબાદ યુએસ ફેડરલ કોર્ટમાં કેસ દાખલ થશે.

શું હવે અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પરિજનનોને મળશે ન્યાય? એવિએશન કેસના નિષ્ણાત માઈક એન્ડ્રુઝ ટીમ સાથે પહોંચ્યા અમદાવાદ, સઘન તપાસ કરી શરુ

Video Thumbnail
Advertisement

Read More