ભાજપના નેતા રોહિતજી ઠાકોરની દીકરીની જાન હેલિકોપ્ટરમાં આવી, તલાલામાં ખેડૂત પર દીપડાનો હુમલો
અમદાવાદમાં ભાજપ નેતા રોહિતજી ઠાકોરની દીકરીની જાન હેલિકોપ્ટરમાં આવી હતી. વરરાજા હેલિકોપ્ટરમાં આવતા જોવા લોકોનો ટોળેટોળા ઉમટ્યા હતા. લગ્નમાં CM સહિત અને રાજકીય હસ્તીઓ હાજરી આપવાના છે. તો અન્ય સમાચારમાં, જૂનાગઢના હનુમાન વિસ્તારમાં ભૂગર્ભ ગટરના કામ દરમિયાન પાણીની પાઈપલાઈન તૂટતા 25 ફૂટ ઊંચો પાણીનો ફુવારો ઉડ્યો હતો. પાણીની પાઇપલાઇન તૂટતાં હજારો લીટર પાણીનો બગાડ થયો. તો ગીર સોમનાથના તાલાલા નજીક માધુપૂરમાં ખેડૂત પર દીપડાએ હુમલો કરતા ફફડાટ સર્જાયો છે.

|Updated: Feb 09, 2020, 06:55 PM IST