રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઘૂસેલો દીપડો આખરે પકડાઈ ગયો
રાજકોટના પ્રદ્યુમન પાર્ક ઝૂમાં ઘૂસેલો દીપડો આખરે પકડાઈ ગયો છે. પ્રદ્યુમન પાર્ક ઝૂ સ્ટાફ અને વનવિભાગે દીપડો પકડી પાડ્યો છે. દીપડો પકડાઈ ગયો હોવાની જાહેરાત ખુદ મહાનગર પાલિકાના કમિશનરે કરી છે. ચાર દિવસ પહેલા આ દીપડો ઝૂમાં ઘૂસ્યો હતો અને એક હરણનું મારણ પણ કર્યું હતું. દીપડાને પકડવા માટે પ્રદ્યુમન પાર્ક ઝૂમાં પાંજરા પણ મુકવામાં આવ્યા હતા.અને આખરે હવે આ દીપડો પાંજરે પુરાઈ જતા તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

|Updated: Feb 22, 2020, 12:50 PM IST