દીપડાની દહેશત: રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘુસ્યો
રાજકોટના પ્રદ્યુમન પાર્કમાં દીપડો ઘુસી આવતા વન વિભાગ અને RMCએ ઝૂને ખાલી કરાવ્યો હતો. વન વિભાગે દીપડાને પકડી પાડવા કવાયત હાથધરી હતી. ગત રાત્રે દીપડાએ હરણનું મારણ કર્યું હતું.

|Updated: Feb 17, 2020, 05:40 PM IST