ચોમાસાના સમયે ગુજરાતમાં પ્રવાસીઓથી ધમધમતી એવી જગ્યા હોય તે સાપુતારા છે. તેવામાં વઘઈ-સાપુતારા માર્ગ પર દીપડો ફરતો દેખાયો છે. પ્રવાસીઓ આ પ્રકારના સ્થળ પર મુલાકાતના સમયે ખાસ ધ્યાન રાખે.
Leopard roaming in Dang, a place bustling with tourists, video of the Waghai-Saputara road goes viral