વડોદરાના ચાંદોદમાં દીપડાનો આતંક
ડભોઈનાં ચાંદોદ ગામે દીપડાએ 8 દિવસની પાડીનું મારણ કર્યું હોવાની ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. જામ્બુ પાઠશાળાની બાજુમાં આવેલા ખેતરમાં બનાવને લઈને ફોરેસ્ટ વિભાગે તપાસ હાથ ધરી હતી. ત્યારે પીંજરા મૂકી દીપડાને પકડવા તજવીજ હાથધરી હતી.

|Updated: Feb 06, 2020, 06:15 PM IST