કેન્દ્રીય પ્રદુષ્ણ કંટ્રોલ બોર્ડે GPCBને લખ્યો પત્ર, જાણો શું કહ્યું પત્રમાં
કેન્દ્રીય પ્રદુષણ કંટ્રોલ બોર્ડ દ્વારા ગુજરાત પ્રદુષણ બોર્ડને વડોદરા આસપાસના ઉદ્યોગોના એફલૂઅંટનો નિકાલ કરતી એનવાયરો ચેનલના છીંડા ઉજાગર કરતો પત્ર લખ્યો હતો. એફલૂઅંટના 2015-18ના 7 મોનીટરીંગમાં સી.ઓ.ડી, બી.ઓ.ડી, એસ.એસની માત્રા વધારે હોવાનું સામે આવ્યું છે. એફલ્યુઅંટનું વહન કરતી પાઇપલાઇનને બંધ કરવાની સૂચના અપાઈ છે.

|Updated: Jan 04, 2020, 04:00 PM IST