ભેંસોને બચાવા જતા ખેડૂતે ગુમાવ્યો જીવ
બનાસકાંઠા: થરાદના ચાંગડાં ગામે મોડી રાત્રે વીજળી પડતાં 20 વર્ષીય ખેડૂત તેમજ તેના બે પશુઓના મોત થયા હતા. ખેતરમાં બાંધેલ બે ભેંસોનો બચાવ કરવા જતાં વીજળી પડતાં દાનાભાઈ પટેલનું થયું મોત.યુવકની લાશને પીએમ અર્થે થરાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી.

|Updated: May 17, 2019, 06:35 PM IST