અમરેલીઃ 5 વર્ષના બાળકને ફાડી ખાનાર માનવભક્ષી સિંહણ પાંજરે પુરાઈ
અમરેલીમાં ગઈ કાલે 5 વર્ષના બાળકને ફાડી ખાનારી સિંહણને વન વિભાગે રાજુલાના ભેરાઈ વીડી વિસ્તારમાંથી પકડી છે. સિંહણ સાથે સિંહબાળ પણ પાંજરે પૂરાયા છે. રાજુલાના ઉંચેયા ગામના લોકોને હવે રાહત મળી છે.

|Updated: Feb 05, 2020, 11:40 AM IST