અમદાવાદમાં ખુલ્લેઆમ થઈ દારૂની પાર્ટી, Video
દારૂબંધીવાળા ગુજરાતમાં ગજબની અને ગુજરાત પોલીસની દારૂબંધી માટેની અસફળતાનો પુરાવો આપતો વીડિયો વાઈરલ થયો છે. અમદાવાદના વેજલપુર પોલીસ ચોકી પાસે નબીરાઓનો બિયર પીતો વીડિયો વાયરલ થયો છે. પોલીસ ચોકી બહાર જ ખુલ્લેઆમ દારૂ પીરસાતો આ વીડિયો જોઈને પોલીસની કામગીરી પર સવાલો ઉભા કરે છે.

|Updated: Feb 04, 2019, 04:05 PM IST