રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને લઈને અટકળો ચાલી રહી છે. કેન્દ્રીય વિદેશમંત્રી એસ. જયશંકરનું નામ નિશ્ચિત મનાઇ રહ્યું છે. બીજી બેઠક પર સ્થાનિક ચહેરાને ભાજપ ઉતારી શકે છે. બીજી બેઠક માટે અનેક દાવેદારોના નામ પર ચર્ચા ચાલી રહી છે.