સ્વચ્છ ભારત મિશન દ્વારા દેશના સ્વચ્છ શહેરોની યાદી બહાર પાડવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાતના સુરત શહેરને શ્રેષ્ઠ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ એવોર્ડ આપવામાં આવેલ છે.