લોકસભા ચૂંટણી 2019ના પહેલા તબક્કાના દમદાર ઉમેદવારો પર એક નજર
વિશ્વની સૌથી મોટી લોકશાહીનો સૌથી મોટો ઉત્સવ આજથી શરૂ થઈ ગયો છે. 20 રાજ્યોની 91 લોકસભા બેઠકો માટે હાલ મતદાન ચાલુ છે. કુલ 1279 ઉમેદવારો મેદાનમાં છે. પહેલા તબક્કાના આ ચૂંટણીજંગમાં અનેક દિગ્ગજ નેતાઓનું ભાવિ સંકળાયેલું છે.

|Updated: Apr 11, 2019, 10:25 AM IST