Videos

સ્વચ્છતા સર્વેક્ષણમાં વડોદરાને 4 નંબર, સ્થાનિકોએ દર્શાવ્યો વિરોધ

કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં સ્વચ્છતા સર્વેક્ષણના આંકડા જાહેર કર્યા જેમાં વડોદરાને ચોથો નંબર આપ્યો છે. ત્યારે વડોદરામાં સ્વચ્છતાને લઈ લોકોએ સરકારના આંકડાને ખોટા કહ્યા... લોકોએ કહ્યું કે વડોદરામાં ચારેય તરફ ગંદકી છે કઈ રીતે ચોથો નંબર આપ્યોએ નથી સમજાતું. લોકોએ કહ્યું કે વડોદરામાં હજી સ્વચ્છતા માટે કામગીરી કરવી જોઈએ. સાથે જ લોકોએ પણ સ્વચ્છતા રાખવી જોઈએ. જો લોકો સ્વચ્છતા રાખશે તો જ વડોદરા ખરા અર્થમાં સ્વચ્છ બનશે.

Video Thumbnail
Advertisement

Read More