Videos

સુરેન્દ્રનગર ભાજપમાં ભડકો, દેવજી ફતેપરા કોંગ્રેસમાં?

લોકસભા ચૂંટણી 2019 ભાજપ કોંગ્રેસ બંને માટે જાણે પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે. ભાજપ કોંગ્રેસ નેતાઓના આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે રાજકારણ ગરમાઇ રહ્યું છે એવામાં સુરેન્દ્રનગર ભાજપ માટે આંચકારૂપ સમાચાર છે. ભાજપના દિગ્ગજ નેતા દેવજી ફતેપરા કોંગ્રેસમાં જોડાઇ શકે છે. ધ્રાંગધ્રા બેઠક પરની પેટા ચૂંટણી માટે કોંગ્રેસ ટિકિટ આપે એવી શક્યતાઓ દેખાઇ રહી છે. જાણો શું છે સમગ્ર મામલો?

Video Thumbnail
Advertisement

Read More