Videos

લોકસભા ચૂંટણી 2019: ભાજપ કોને આપશે ટિકિટ?

લોકસભા ચૂંટણી 2019 માટે મૂરતિયા પસંદ કરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. નિરીક્ષકો સહિત પાર્ટીઓના દિગ્ગજ નેતાઓની બંધ બારણે બેઠકો શરૂ થઇ છે. ઉમેદવારી માટે ઇચ્છુક ઉમેદવારોની યાદી તૈયાર કરાઇ રહી છે. જુઓ શું કહી રહ્યા છે પ્રદેશ પ્રમુખ...

Video Thumbnail
Advertisement

Read More