Videos

લોકસભા ચૂંટણી 2019: ભાજપના પ્રચારમાં 'ગરમી', જુઓ વીડિયો

લોકસભા ચૂંટણી 2019: મતદાનની તારીખ નજીક આવી રહી છે એમ રાજ્યમાં ચૂંટણી માહોલ જામી રહ્યો છે. એક તરફ આકરા ઉનાળા વચ્ચે ચૂંટણી પ્રચાર ગરમી પકડી રહ્યો છે. રાજ્યમાં ભાજપે ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. સીએમ રૂપાણી આવતીકાલે જામનગરમાં સભા ગજવશે તો જામનગરમાં ભાજપનું શક્તિ પ્રદર્શન યોજાશે. ભાજપના સ્ટાર પ્રચારકોની સાથોસાથ સ્થાનિક નેતાઓ પણ ચૂંટણી જીતવા માટે ગરમીમાં પરસેવો પાડી રહ્યા છે. 

Video Thumbnail
Advertisement

Read More