એક દીકરીનો બાપ કરવા ગયો પ્રેમ, મળ્યો બરાબર મેથીપાક
રાપર તાલુકાના ગેડી ગામના પ્રેમી યુગલનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં યુવકને લાકડી વડે માર મારતો અને માફી માંગતો વીડિયો વાયરલ થયો છે. હકીકતમાં આ યુવક એક બાળકીનો બાપ છે પણ આમ છતાં આ હરકત કરતો પકડાયો હતો.

|Updated: Oct 17, 2019, 05:35 PM IST